ગીર સોમનાથ / હિરણ નદીના ધસમસતા પ્રવાહમાં છલાંગ લગાવતા યુવાનોનો વીડિયો વાયરલ

ગીરસોમનાથ જિલ્લાના તલાળામાં મોતને સામે ચાલી નોતરુ આપતા યુવકોને વીડિયો સામે આવ્યો છે. જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે હિરણ નદીમાં ઘોડાપુર આવ્યું છે. અને નદીના ધમસમતા પ્રવાહમાં કેટલાક યુવકો છલાંગ લગાવી રહ્યા છે. પાણીનો પ્રવાહ કેટલો વેગવંતો છે તે દ્રશ્યો પરથી જ સમજી શકાય છે. જીવના જોખમે કેટલાક યુવાનો સામે ચાલીને મોતને નોતરુ આપતા હોય તેમ છલાંગ લગાવી રહ્યા છે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ