કિસ્સો / કાઉન્સિલરની આ તરકીબથી 30 મિનિટમાં 1 વર્ષના પ્રેમનો ભ્રમ તૂટ્યો અને યુવતીનું જીવન બચ્યું

Young man seduces her to have sex with her

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નાના કોતરિયા ગામમાં રહેતી રશ્મિ(18) એટલી સુંદર કે જાણે કોઈ પણ તેના પર મોહી જાય. સાથે તે એટલી જ નિર્દોષ પણ હતી. જોકે કહેવાય છે ને બધાની નજર સારી હોય તે જરુરી નથી. બસ આવું જ રશ્મિ સાથે થયું. તેની સુંદરતાને પામવા તેની નિર્દોષતાને હથિયાર બનાવી તેને ફસાવી હતી તેનાથી 17 વર્ષ મોટા પીન્ટુએ. જો કે મહિલા હેલ્પલાઈન 181ના કાઉન્સિલરે એવું કર્યુ કે 1 વર્ષનો પ્રેમ 30 મિનિટમાં ભ્રમ સાબિત કર્યો અને પછી...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x