દુષ્કર્મ / દેશ ફરી શર્મસાર : પરણિત મહિલા જઈ રહી હતી પિયર, રસ્તામાં બંધક બનાવી કર્યુ દુષ્કર્મ

young Man Raped A Dalit Married Woman In Ajmer

ભારતમાં નારી સુરક્ષાની મોટી મોટી વાતો વચ્ચે મહિલાઓ પર અપરાધની સંખ્યા વધી રહી છે. એક તરફ આખો દેશ હાથરસની દીકરી માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે ત્યાં વધુ એક જઘન્ય અપરાધની ઘટના સામે આવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ