બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / young man made crores of rupees promising marry 350 women used make these women

વિશ્વાસઘાત / અહીં લોકોનાં એક નથી થતાં અને આ ભાઈએ 350 મહિલાઓને આપ્યું લગ્ન કરવાનું વચન, કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો

Premal

Last Updated: 05:57 PM, 30 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય નહીં પરંતુ દેશના અલગ-અલગ ભાગમાં આવા મામલા સાંભળવા મળે છે કે લગ્નના બહાને લોકો પૈસા વસૂલી રહ્યાં છે. પરંતુ આ વખતે ઉત્તર પ્રદેશના નોઈડા જિલ્લામાં જિલ્લામાં આવો મામલો સામે આવ્યો છે કે જેને સાંભળીને દરેક વ્યક્તિ હેરાન થઇ જશે.

  • નોઈડામાં એક માણસે 350 મહિલાઓ સાથે લગ્ન કરવાનુ વચન આપ્યું
  • યુવક લગ્નના બહાને મહિલાઓ સાથે પૈસા વસૂલતો હતો
  • ક્યારેક બિઝનેસમેન તો મોટા અધિકારી તરીકેની આપતો હતો ઓળખ

ટોળકી નહીં પરંતુ એકલો માણસ જ આ બધુ ચલાવતો હતો

કારણકે યુવકે એક-બે અથવા દસ-વીસ નહીં પરંતુ બધી 350 મહિલાઓ સાથે લગ્ન કરવાનું વચન આપ્યું. ત્યારબાદ આ યુવક તેની સાથે સોશિયલ મીડિયામાં ચેટ કરતો હતો. આ દરમ્યાન પોતાને મોટો બિઝનેસમેન તો ક્યારેક મલ્ટીનેશનલ કંપનીમાં મોટો અધિકારી જણાવતો હતો. એટલું જ નહીં, તેણે ઘણી મહિલાઓને તો પોતાના બિઝનેસમાં પાર્ટનર બનાવવાનું વચન આપ્યું હતુ.  આટલું જાણ્યા બાદ તમે બધા વિચારી રહ્યાં હશો કે આની પાછળ કોઈ મોટી ટોળકી કામ કરી રહી છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય સર્જાશે કે આ કોઈ ટોળકી નહીં પરંતુ એકલા સંજય સિંહે અંજામ આપ્યો છે. આરોપીના નિશાને મોટાભાગે છૂટાછેડા અને મોટી ઉંમરમાં દુલ્હા તલાશી રહેલી મહિલાઓ હતી. જો કે, પકડાયેલા આ યુવકનુ સાચુ નામ સંજય સિંહ નથી. તેણે મહિલાઓને છેતરવા માટે આ નામ રાખ્યું હતુ. આરોપીનુ સાચુ નામ ગુલમજે છે, જે આફ્રિકાનો રહેવાસી છે અને દેશમાં મહિલાઓના વાળનો વ્યાપાર કરવા આવ્યો હતો. 

મેટ્રીમોનિયલ સાઈટ પર બનાવ્યું એકાઉન્ટ  

આરોપી ગુલમજે ત્રણ વર્ષ પહેલા બિઝનેસ વિઝા પર ભારત આવ્યો હતો. ભારત આવ્યાં બાદ સંજય સિંહ ઉર્ફે ગુલમજેએ જોયુ કે અહીં મેટ્રીમોનિયલ સાઈટ પર ઘણી યુવતીઓ અને મહિલાઓ છે. જેનો ફાયદો ઉઠાવીને ગુલમજેએ પણ સંજય સિંહના નામથી એક પોતાનુ એકાઉન્ટ બનાવ્યું. ત્યારબાદ તે છૂટાછેડા અને લગ્ન માટે દુલ્હા શોધતી  મોટી ઉંમરની મહિલાઓ સાથે સંપર્ક કરવા લાગ્યો. આ દરમ્યાન તે મહિલાઓને ક્યારેક પોતાનો બિઝનેસમેન અને ખાનગી કંપનીમાં મોટો અધિકારી જણાવતો હતો. ધીરે-ધીરે તે મહિલાઓની સાથે સોશિયલ મીડિયામાં વાતચીત કરવા લાગ્યો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ