નોલેજ / દરેક જિન્સની ઝિપ પર ત્રણ અક્ષરમાં લખ્યું હોય છે કંઈક આવું, જાણો શું છે તેનો અર્થ

you know about the meaning of ykk print on jeans

જીન્સ પહેરવું એ બધાને પસંદ હોય છે. છોકરો હોય કે છોકરી બધાની પાસે જીન્સની પેયર હોય છે. પરંતુ ક્યારેય પણ કોઈ એ ધ્યાન આપ્યું છે કે લગભગ જીન્સની ઝિપ પર YKK લખેલું હોય છે. ઘણા ઓછા લોકોનું આ વાત પર ધ્યાન જાય છે. અને આ વાત પર ધ્યાન જતું પણ રહ્યું હશે પણ મતલબ નહિ જાણતા હોય. તો આજે તમને જીન્સની ઝિપ પર લખેલું YKK નો મતલબ જાણવીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ