કોર્ટની ટકોર / 'થોડા દિવસ તો માંસ ખાવાનું બંધ કરો' પયૂર્ષણમાં કતલખાનું ચાલું રાખવાની માગ પર ભડકી ગુજરાત HC

You Can Restrain From Eating Meat For 1-2 Days

જૈનના પર્વ પયૂર્ષણમાં થોડા સમય બંધ રખાયેલું અમદાવાદનું એકમાત્ર કતલખાનું ચાલુ રાખવાની અરજી કરનાર અરજદારને ગુજરાત હાઈકોર્ટે એક સલાહ આપી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ