સુવિધા / ઉત્તર પ્રદેશના 217 શહેરોમાં યોગી સરકાર આ સેવા આપશે તદ્દન મફત, નિર્ણયથી આખા દેશમાં ચર્ચા

Yogi government in 217 cities of Uttar Pradesh will provide this service totally free, decision to discuss across the country

યોગી સરકારે હવેથી 17 શહેરોમાં 217 સ્થળોએ લોકોને ફ્રી વાઈ-ફાઈની સુવિધા આપશે. સ્થળોની ઓળખ માટેના પણ અધિકારીઓને નિર્દેશ આપી દેવાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ