ઉત્તરપ્રદેશ / ઓમિક્રોનના ખતરા વચ્ચે યોગી સરકાર ફરી એક્શનમાં, લગાવી દીધા આ પ્રતિબંધો, આવતીકાલથી જ થશે લાગુ

yogi government imposed night curfew in uttarpradesh

ઉત્તરપ્રદેશ સરકારે વધતાં ઓમીક્રોન અને કોરોના કેસના પગલે કેટલાક મહત્વનાં નિર્ણયો લીધા છે. રાજ્યમાં ફરી પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ