કર્ણાટક / રાજકીય સંકટ વચ્ચે ક્રિકેટ રમતા જોવા મળ્યાં બીએસ યેદિયુરપ્પા

Yeddyurappa Plays Cricket With Party Legislators At Bengaluru

કર્ણાટકમાં ભલે રાજકીય સંકટ ચાલી રહ્યું હોય પણ ભાજપના પ્રદેશ અધ્ય7 અને પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા તો સાવ અલગ જ અંદાજમાં જોવા મળ્યા. કોઈ પણ જાતની ચિંતા વગર યેદિયુરપ્પા પોતાના ધારાસભ્યો સાથે ક્રિકેટ મેચ રમતા નજરે પડ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ