ગેજેટ્સ / Xiaomi Redmi Y3 Amazon પર ફ્લેશ સેલમાં રહેશે ઉપલબ્ધ!

Xiaomi Redmi Y3 to go on sale via amazon price and specifications

Xiaomiએ ભારતમાં Xiaomi Redmi Y3ના વધુ એક ફ્લેશ સેલની ઘોષણા કરી છે. હેન્ડસેટ ખરીદવા માટે ઇ-કોમર્સ પ્લેટફોર્મ Amazon.in અને Mi.comની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. Xiaomi Redmi Y3ને આ વર્ષે એપ્રિલમાં Redmi 7 સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ