સુરક્ષા / પંજાબમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર 4 નેતાઓને ગૃહ મંત્રાલયે આપી X-કેટેગરીની સુરક્ષા

x category security crpf armed to four punjab bjp leaders by home ministry

કેન્દ્ર સરકારે પંજાબમાં ભાજપના 4 નેતાઓને CRPFની 'X' શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે. IB ના રિપોર્ટના આધારે સુરક્ષા મૂલ્યાંકન બાદ ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે.

બ્રેકિંગ ન્યૂઝ