સુવિધા / અચાનક પૈસાની જરૂર પડી જાય તો LICની ખાસ સુવિધાનો ઉઠાવો લાભ, ઓછાં વ્યાજદરે તરત મળી જશે લોન

worried about funds you can easily take cheap loan from lic against your policy

કોરોના સંકટમાં અચાનક જ પૈસાની જરૂરી પડી જતાં ઘણાં લોકોને ભારે મુસીબતોનો સામનો કરવો પડ્યો છે. એવામાં તમને જાણીને આનંદ થશે કે એલઆઈસી પોલિસીના બદલે લોન આપે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ