કોરોના વાયરસ / કોરોનાના ત્રણ પ્રકાર : આખરે કોરોના વાયરસની હિસ્ટ્રી મળી, જાણો ક્યાંથી પ્રસર્યો

world three types coronavirus scientists

સમગ્ર વિશ્વમાં દહેશત ફેલાવનાર કોરોના મહામારી અંગે સૌથી મોટા સમાચાર મળ્યાં છે. વૈજ્ઞાનિકોના એક સંશોધનમાં કોરોનાની એક નહીં પરંતુ ત્રણ ત્રણ રૂપ છે. કોરોનાને ટાઇપ- A B અને Cની કેટેગરીમાં મુકવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ