World Laughter Day / VIDEO: કાંસકો લઈને દાંત ઘસવા લાગ્યો અક્ષય કુમાર, લોકોએ કૉમેન્ટ કરી કહ્યું ગુટકાના દાગ નથી જતાં?

world laughter day akshay kumar hurts himself as he tries to play music with his teeth

ઇન્સ્ટાગ્રામ ઉપર બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે રવિવારે એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેને જોઈને તમે તમારી હસી રોકી નહીં શકો. અક્ષય કુમારે રવિવારના દિવસે ઉજવ્યો વર્લ્ડ લાફટ ડે. આ વીડિયોમાં અક્ષય કુમાર કાંસકાથી સંગીત વગાડવાની કોશિશ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ