BIG NEWS / ભયંકર સંકટ: દુનિયા પાસે ફક્ત 70 દિવસ ચાલે તેટલા જ ઘઉંનો સ્ટોક બચ્યો, વિશ્વની નજર ભારત પર મંડરાઈ

world has only 10 weeks of wheat supplies left biden to urge pm modi

યુક્રેન યુદ્ધની સૌથી ખરાબ અસર સમગ્ર દુનિયા પર દેખાવાની છે અને યુનાઈટેડ નેશંસે કહ્યું છે કે, હવે સમગ્ર દુનિયા પાસે ફક્ત 10 અઠવાડીયા એટલે કે, 70 દિવસના ઘઉં બચ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ