વેક્સિન / રશિયાની રસીને લઈને આવતા અઠવાડિયે આવી શકે છે મોટા સમાચાર, WHOએ કહ્યું આ બાબત ચિંતાજનક

world first anti covid vaccine in russia

કોરોના વાયરસની રસી શોધવા માટે વિશ્વના અનેક દેશોમાં હોડ લાગેલી છે. વાયરસના કારણે જ્યાં એક તરફ સતત કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યાં બીજી તરફ વેક્સીનના ટ્રાયલમાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે રશિયા આ રેસમાં જીતી જવાના દાવા કરી રહ્યું છે. રશિયામાં વિશ્વની પહેલી વેક્સીનની નોંધણી થવા જઈ રહી છે જ્યારે WHOએ કહ્યું છે કે આમાં કશું ઓફિશિયલ નથી. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ