લાલ 'નિ'શાન

નિર્ણય / મોદી સરકારનો પાકિસ્તાન પર 'પાણી'દાર પ્રહાર

Work to stop water from flow into Pakistan has started says Gajendra Shekhawat

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પાકિસ્તાનમાં જતું પાણી પર રોક મુકવાનું વિચારી રહી છે. તેમણે કહ્યું કે, સરકારે નિર્ણય કર્યો છે કે, સિંધુ જળ સંધિ સિવાય જેટલું પાણી પાકિસ્તાનમાં જઇ રહ્યું છે તે અટકાવવામાં આવશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ