પ્રેરણા / Women's Day Special: ભાવનગરમાં મહિલાઓ રાજાશાહીથી કરે છે કુલીનું કામ

Women's Day Special Bhavnagar women kuli in a railway station

ગુજરાતમાં ભાવનગરમાં આઝાદી પહેલા મહિલા કુલીઓનું વર્ચસ્વ રહેલું છે અને અહીંની મહિલાઓ પૂરૂષોને પણ શરમાવે એવું આ કામ કરી જાણે છે તેમનું દર મહિલા દિવસને દિવસે સન્માન કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ