સુરત / સુરતની કાળજુ કંપી ઉઠે તેવી ઘટના :17 કલાક મહિલા પતિના મૃતદેહ પાસે બેસી રહી, કોઈએ મદદ ન કરી

women sit 17 hour with his husband dead body nobody can help her

સુરતમાં એક મહિલાના પતિનું મોત થયા બાદ તે 17 કલાક સુધી તેના પતિના મૃતદેહ પાસે બેસી રહી, મહિલાની આર્થિક સ્થિતી સારી ન હતી જેથી તે લોકો પાસે મદદ માગતી રહી. અંતે સામાજિક સંસ્થાઓએ મહિલાની મદદ કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ