આશા અમર છે / યુક્રેનમાં બોમ્બ બ્લાસ્ટ અને ગોળીબાર વચ્ચે જન્મ્યું આશાનું કિરણ, મહિલાએ આપ્યો બાળકીને જન્મ

 woman give birth to daughter in ukraine underground shelters

યુક્રેન પર રશિયાના હુમલા બાદ દેશના લોકો તણાવપૂર્ણ સ્થિતિમાં છે. રશિયાની તોપ સતત બ્લાસ્ટ કરી રહી છે. આવા કપરાં સમયમાં પણ લોકો માટે આશાનું એક કિરણ જન્મ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ