OMG / આ બેનને લાગી છે વિચિત્ર લત, દરરોજ ખાઈ જાય છે એક ડબ્બો ટેલકમ પાઉડર

woman eats talcum powder every day

ઘણી વખત લોકોને વિચિત્ર વસ્તુઓ ખાવાની ટેવ પડી જાય છે. ઉદાહરણ તરીકે, નાના બાળકો માટી ખાવાનું પસંદ કરે છે, શાળાના બાળકોને ચોક ખાવાની આદત પડેલી હોય છે. આવું જ એક વ્યસન 44-વર્ષીય લિસા એન્ડરસનને છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ