VIDEO / ન્યાય ઑન ધ સ્પોટ : છેડતી કરનારા રૉમિયોને મહિલા પોલીસે 36 સેકન્ડમાં 26 જૂતાં ફટકાર્યા

Woman Constable Beat A Man Tease Over Girls In Kanpur video gose to viral

ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં મંગળવારે રસ્તા પર ન્યાયની ઘટના બની હતી. ત્યાં સ્કૂલે જતી વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કરવાનું એક શખ્સને ભારે પડ્યું હતું. છેડતી કરવાનો પ્રયાસ કરતા એક રૉમિયોને એન્ટી રૉમિયો ટીમની મહિલા કોન્સ્ટેબલે મેથીપાક ચખાડ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ