બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / Woman attacked while shopping at mall with injection filled with semen, find out what happened next

હુમલો / મોલમાં ખરીદી કરવા ગયેલી મહિલા પર વીર્યથી ભરેલા ઈન્જેક્શન વડે હુમલો, જાણો પછી શું થયું

ParthB

Last Updated: 06:44 PM, 10 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં એક માણસને 'સીમેન એટેક' માટે 10 વર્ષની જેલ થઈ છે. પુરુષે વીર્યથી ભરેલી સિરીંજ વડે એક મહિલા પર 'હુમલો' કર્યો હતો.આ સમગ્ર ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ હતી.

  • પુરુષે મહિલાના શરીરમાં વીર્યથી ભરેલી ઈન્જેક્શન વડે હુમલો કર્યો 
  • આ હુમલો ફેબ્રુઆરી 2020માં થયો હતો. 
  • આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ હતી.

જાણો શું હતી સમગ્ર ઘટના 

અમેરિકાના એક અખબારના અહેવાલ અનુસાર કેટી પીટર્સ નામની મહિલા મેરીલેન્ડની એક સુપર માર્કેટમાં ખરીદી કરવા આવી હતી.આ દરમિયાન થોમસ બ્રાયન સ્ટેમેન નામના વ્યક્તિએ વીર્યથી ભરેલુ ઈન્જેક્શન મહિલાન શરીરમાં દાખલ કરી દીધુ હતું. 51 વર્ષીય થોમસે ખૂહ હોંશિયારી રીતે મહિલા પર સીમેન એટેક કર્યો હતો. એટલું જ નહી ઈન્જેક્શન સોય ચુંભતા જ મહિલાએ પીડા અનુભવી હતી. ત્યારે થોમસે મહિલાને કહ્યું હતું કે, મને લાગે ત્યાં સુધી તમને મધમાખીએ ડંખ માર્યો છે. મહત્વનું છે કે, ઈન્જેક્શન માર્યા બાદ પણ તે મહિલાની પાસે ઉભો રહ્યો હતો.  
 
આ હુમલો ફેબ્રુઆરી 2020માં થયો હતો. 

રિપોર્ટ અનુસાર, કેટી પીટર્સ પર આ 'હુમલો' ફેબ્રુઆરી 2020 માં થયો હતો. આ ઘટના સ્ટોરમાં લગાવેલા કેમેરામાં રેકોર્ડ થઈ હતી. થોમસના આ કૃત્ય પર પોલીસે કાર્યવાહી કરી અને મામલો કોર્ટમાં પહોંચ્યો. 18 મહિના પછી, થોમસને હવે 10 વર્ષની જેલની સજા થઈ. પીડિતાએ જણાવ્યું હતું કે સ્ટોરમાં પ્રવેશતા જ તેને થોમસ તેની સાથે અથડાયો હતો. થોડીક સેકંડ પછી, તેને લાગ્યું કે તેની કમર પાસે સિગારેટ સળગી રહી છે. ઘરે ગયા પછી, તે કમર પાસેના ઘા જેવો હતો.

સીસીટીવી ફૂટેજ જોયા બાદ મહિલાને શંકા ગઈ 

આ પછી મહિલા ફરી સ્ટોર પર આવી અને સીસીટીવી ફૂટેજ જોયા તો તેને શંકા ગઈ. પોલીસે ફરિયાદ પર તપાસ શરૂ કરી ત્યારે સત્ય બહાર આવ્યું. પોલીસનું કહેવું છે કે થોમસની કારમાંથી ઘણી વધુ સિરીંજ મળી આવી છે. આવી સ્થિતિમાં, તેણે અન્ય લોકો સાથે પણ આ કૃત્ય કર્યું હશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ