બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / Wish your partner in a special way on Valentines Day WhatsApp has launched a special sticker

તમારા કામનું / વેલેન્ટાઈન પર તમારા પાર્ટનરને સ્પેશિયલ રીતે કરો વિશ, WhatsAppએ લોન્ચ કર્યું ખાસ સ્ટિકર

Arohi

Last Updated: 05:05 PM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેલેન્ટાઈન ડે પર પાર્ટનરને પ્રેમનો ઈઝહાર કરવાની ઘણી રીત છે. પરંતુ વોટ્સએપના વેલેન્ટાઈન સ્ટિકર્સમાં તમે પ્રેમનો ઈઝહાર કરવા માટે વોટ્સએપ વેલેન્ટાઈન સ્ટિકર્સ આ રીતે ડાઉનલોડ કરી શકો છો.

 • વેલેન્ટાઈન ડે પર આ રીતે કરો પ્રેમનો ઈઝહાર 
 • વોટ્સેએપે લોન્ચ કર્યું ખાસ સ્ટિકર 
 • જાણો કઈ રીતે કરશો ડાઉનલોડ 

વેલેન્ટાઈન ડે હવે દૂર નથી એવામાં તમારા પાર્ટનરને એક ખાસ અંદાજમાં વેલેન્ટાઈન વિશ કરવાની ઘણી રીત છે. આ રીત તમાં વેલેન્ટાઈન સ્ટિકર્સમાં પ્રેમનો ઈઝહાર કરવો સૌથી સરળ રીત છે. એવામાં યુઝર્સની સુવિધા માટે વોટ્સએપ સ્પેશિયલ વેલેન્ટાઈન સ્ટિકર્સ લોન્ચ કરવામાં આવ્યા છે. 

આ સ્ટિકર Android અને iOS બંન્ને ડિવાઈસ પર ફ્રી શેર કરી શકાય છે. મોટાભાગના લોકોએ પોતાના પાર્ટનરને પ્રપોઝ કરવા અને વિશ કરવાની અલગ અલગ રીત વિચારી હશે પરંતુ તમે વોટ્સએપ સ્પેશિયલ વેલેન્ટાઈન સ્ટિકર્સને ઉપયોગ કરીને પોતાના પ્રેમનો ઈઝહાર સરળતાથી કરી શકો છો. 

આ કોઈ એક સ્ટિકર નથી પરંતુ સંપૂર્ણ લિસ્ટ છે જેમાં ઘણા પ્રકારના સ્ટિકર્સ છે જે તમારા પ્રેમની ફિલિંગને સ્ટિકરના રૂપમાં જણાવી શકે છે. અહીં જણાવવામાં અવ્યું છે કે વોટ્સએપ પર પોતાના પાર્ટનરની સાથે વેલેન્ટાઈન ડે સ્ટિકર આ રીતે એક્સેસ અથવા શેર કરી શકાય છે. 

Android અને iOS ડિવાઈસ પર આ રીતે ડાઉનલોડ કરો સ્ટિકર 

 • તમે Android અને iOS ડિવાઈસ પર વોટ્સએપ ઓપન કરો. 
 • ત્યાર બાદ તે કોન્ટેક્ટ પર ક્લિક કરો જ્યાં તમે વેલેન્ટાઈન ડે સ્ટિકર શેર કરવા માંગો છો. 
 • હવે વોટ્સએપ પર બધા ફસ્ટ પાર્ટી સ્ટિકર પેકને એક્સેસ માટે પ્લસ આઈકન પર ક્લિક કરો. 
 • ત્યાર બાદ તે સ્ટિકરને સર્ચ કરો જે લવ અને વેલેન્ટાઈન ડેના છે. 
 • ત્યાર બાદ ડાઉનલોડ આઉકન પર ક્લિક કરો. આ તમારા ફોનમાં આખા સ્ટિકર પેરને ડાઉનલોડ કરી દેશે. 
 • હવે તમે વોટ્સએપ પર રહેલા કોઈ પણ યુઝરની સાથે આ સ્ટિકર્સને શેર કરી શકો છો. 
 • વેલેન્ટાઈન ડે સ્ટિકર પેક ડાઉનલોડ કર્યા બાદ સ્પેસિફિક વોટ્સએપ ચેટ પર જાઓ અને મેનુથી સ્ટિકર શેર કરો. 
 • હવે તમે ટાઈમ પર ઘણા વોટ્સએપ સ્ટિકર શેર કરી શકો છો. 

આ રીતે તમે Apple App Store અને Google Play Storeથી થર્ડ-પાર્ટી વોટ્સએપ સ્ટિકર એપથી ડાઉનલોડ કરી શકો છો તેમાં ચેટ એપ માટે Sticker.ly, Sticker Maker + Stickers, Stickles, અને Wsticker શામેલ છે. આ એપ્સ બંન્ને પ્લેટફોર્મ પર મફતમાં ઉપલબ્ધ છે અને વેલેન્ટાઈન થીમ વાળા સ્ટિકરની સાથે સ્ટિકરનું મોટુ લિસ્ટ રજુ કરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Valentines Day WhatsApp special sticker વેલેન્ટાઈન ડે વોટ્સએપ WhatsApp
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ