ટીપ્સ / શિયાળામાં તમારે શું વાપરવું જોઇએ, ક્રીમ, લોશન કે જેલ? જાણો અહીં

winter skin care several beauty benefits of cold cream difference between a lotion and a cream beauty tips

શિયાળો શરુ થાય અને દરેક વ્યક્તિને સૌથી પહેલી જેની જરુર જણાય તે છે કોલ્ડ ક્રીમ. જોકે કોલ્ડ ક્રીમ દરેક વ્યક્તિની સ્કીનને સેટ થતુ નથી. બજારમાં વિવિધ પ્રકારના ક્રીમ, લોશન અને જેલ મળે ત્યારે 100 ટકા કન્ફ્યુઝન થાય. દરેક વ્યક્તિને પોતાની સ્કીન અને તેના પ્રકાર અંગે જાણકારી હોવી જોઇએ.

બ્રેકિંગ ન્યૂઝ