હદ થઇ ગઇ / 10 સેકેન્ડમાં 5 થપ્પડ માર્યા! દિલ્લીમાં યુવક અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે થઇ બબાલ, cctv ફૂટેજ આવી સામે

windsor apartment delhi resident slaps its security gurad for 5 times, FIR filed against the person

દિલ્લી NCRનાં એક અપાર્ટમેન્ટમાં રહેતાં લોકો અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે થયેલ મારપીટની એક નવી ઘટના સામે આવી છે. અપાર્ટમેન્ટમાં નિવાસી એક યુવકે સિક્યોરિટી ગાર્ડને 10 સેકન્ડમાં 5 જોરદાર થપ્પડ માર્યા જેની ફરિયાદ ગાર્ડે પોલિસમાં કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ