નિવેદન / અત્યારે હું કોરોના વૅક્સિન નહીં લઉં : જુઓ શિવરાજ સિંહ ચૌહાણે રસી ન લેવાનું શું આપ્યું કારણ

will not get covid19 vaccine right away says shivraj singh chouhan

દેશમાં જલ્દી જ કોરોના વેક્સીનેશનનું કામ શરુ થવા જઇ રહ્યું છે, તે પહેલા નિવેદનો સામે આવી રહ્યાં છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે કહ્યું કે તેઓએ નક્કી કર્યું છે કે તેઓ હાલમાં કોરોનાની વેક્સીન લગાવશે નહીં. શિવરાજ સિંહે કહ્યું કે પહેલા જે ગ્રુપને નક્કી કર્યું છે તેઓને વેક્સીન લગાવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ