બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / Will Captain Rohit get more salary now than Virat?

ખરેખર ? / શું હવે કેપ્ટન રોહિતને વિરાટથી વધારે મળશે સેલેરી? જાણો શું છે BCCIના નિયમો

Kinjari

Last Updated: 04:32 PM, 10 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહીત શર્માના ખભે જ્યારે હવે ભારતીય ટીમની જવાબદારી આવી છે ત્યારે ચર્ચા છે કે રોહીતને વિરાટ કરતાં પણ વધારે પગાર મળશે.

  • વિરાટ કરતાં વધારે સેલેરી મેળવશે રોહીત?
  • BCCIના નિયમો કેપ્ટનની સેલેરીને લઇને શું કહે છે?
  • વિરાટ કરતાં રોહીત IPLમાં પણ વધારે કમાયો

વિરાટ કરતાં વધારે સેલેરી?
વિરાટ કોહલી, રોહીત શર્મા અને જસપ્રીત બુમરાહ ભારતીય કંટ્રોલ બોર્ડની વાર્ષિક કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ગ્રેડ એ+માં છે. BCCIના કોન્ટ્રાક્ટ અનુસાર A+ ખેલાડીઓને 7 કરોડ રૂપિયા વાર્ષિક મળે છે. કપ્તાની માટે બીસીસીઆઇ અલગ પગાર નથી આપતી. એ જ રીતે ગ્રેડ A,B,Cના ખેલાડીઓને ક્રમશ: 5 કરોડ, 3 કરોડ અને 1 કરોડ રૂપિયા મળે છે. 

 

 

IPL 2022માં કોહલીથી વધારે કમાશે રોહીત
મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહીત શર્મા આવતા વર્ષે રમાનારી IPLમાં 15ની જગ્યાએ 16 કરોડ રૂપિયા લેશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિરાટને 15માં જ રિટેન કર્યો છે. કોહલીની સેલેરીમાં 2 કરોડ રૂપિયા કાપી લેવામાં આવ્યા છે. પહેલા તેને 17 કરોડ રૂપિયા મળતાં હતા. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

 

પહેલા પણ વિરાટ કરતાં વધારે કમાયો રોહીત
રોહીત શર્માની IPLની કમાણી વિશે જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી તે 146.6 કરોડ રૂપિયા કમાઇ ચૂક્યો છે. રોહીત શર્મા ધોની બાદ સૌથી વધારે કમાનાર ખેલાડી છે. ધોનીએ IPLથી 150 કરોડ રૂપિયા કમાનારા એકમાત્ર ખેલાડી છે. કોહલીએ IPLથી 143 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ