ઈલેક્શન 2022 / ગુજરાતમાં ભાજપ શું 50% વોટશેરનો ઐતિહાસિક આંકડો વટાવી શકશે? જોઈ લો 1980થી લઈને અત્યાર સુધીની રાજકીય સફર

Will BJP be able to cross the historical figure of 50% vote share in Gujarat? Take a look at the political journey from 1980...

2012ની વિધાનસભા ચૂંટણીમાં, તેણે 47.90% વોટ શેર સાથે 115 બેઠકો મેળવીને સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની આ છેલ્લી ચૂંટણી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ