બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Wife and lover sentenced to life imprisonment for murdering husband

ગાંધીનગર / ગાંધીનગરમાં પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમીને કોર્ટે સંભાળાવી આજીવન કેદની સજા, જાણો શું હતી ઘટના

Kiran

Last Updated: 11:09 PM, 8 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

  • પત્ની અને પ્રેમીને આજીવન કેદની સજા
  • ગાંધીનગર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
  • પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમીને સજા

ગાંધીનગરમાં કોર્ટે હત્યાના આરોપીઓને આજીન કેદની સજા ફટકારી છે. વર્ષે 2018માં આરોપી પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની ગળુ દબાવીને હત્યા કરી દેવાની ચકચારી ઘટના સામે આવી હતી. જેમાં પતિની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી 

ગાંધીનગર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

પત્નીના પ્રેમ સંબંધની પતિને જાણ થતા પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું જે બાદ પતિને મોતને ઘાટ ઉતારી તેના મૃતદેહને પણ અવાવરું જગ્યાએ ફેંકી દીધો હતો. જો કે સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી સમગ્ર ગુનોનાો ભેદ ઉકેલી દીધો હતો અને આરોપીઓને જેલને હવાલે કર્યા હતા. 


પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમીને સજા

જેમાં ગાંધીનગર કોર્ટે આરોપી પત્ની અને તેના પ્રેમીને  હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટે હત્યાના કેસમાં સખ્ત ચુકાદો આપતા આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી. કોર્ટનો આ ચુકાદો સામે આવતા જ ગુનેગારોને પતિના હત્યારાઓને સજા મળી છે મહત્વનું છે કે રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે, હત્યાના કેસ પણ વધી રહ્યા છે ત્યારે કોર્ટે આરોપીઓને આજીવન કેદની સખત સજા ફટકારી છે. 
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ