બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / 'Why should women suffer in silence': Rajasthan govt launches new sanitary pad scheme

સવાઈ માધોપુર / 'કોઈને પણ માસિક ધર્મનો છોછ ન હોવો જોઈએ, મહિલાઓને 12 સેનિટરી નેપકિન'- CMએ જીત્યું લોકોનું દિલ

Hiralal

Last Updated: 08:30 PM, 14 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત મહિલાઓના માસિક ધર્મને લઈને આપેલું નિવેદન લોકોના દિલ જીતી રહ્યું છે.

  • રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતનું નિવેદન
  • માસિક ધર્મ વખતે મહિલાઓ શા માટે ચુપચાપ સહે દર્દ
  • માસિક ધર્મનો કોઈએ છોછ ન રાખવો જોઈએ 
  • દર મહિને મહિલાઓને 12 સેનિટરી નેપકિન આપવાનું એલાન 

રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે મહિલાઓને લઈને મોટો નિર્ણય લીધો છે. આ જાણકારી ખુદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે આપી છે. અશોક ગેહલોતે કહ્યું છે કે જનહિતમાં અમે દરેક મહિલાને દર મહિને 12 સેનેટરી નેપકિન આપીશું. સવાઈ માધોપુરમાં તેમણે કહ્યું કે શા માટે મહિલાઓએ માસિક ધર્મના દર્દને સહન કરવું જોઈએ. આપણે બધાએ માસિક ધર્મનો છોછ કાઢી નાખવો જોઈએ. 

મહિલાઓને દર મહિને 12 સેનિટરી નેપકિનની જાહેરાત 
સીએમ ગેહલોતે કહ્યું કે અમે રાજસ્થાનમાં મહિલાઓને દર મહિને 12 સેનિટરી નેપકિન ફ્રીમાં આપીશું. 

કોંગ્રેસની યોજનાઓ લોકો માટે વરદાન
અશોક ગેહલોતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મોંઘવારી દરમિયાન કોંગ્રેસની યોજનાઓ લોકો માટે વરદાનરૂપ સાબિત થઇ રહી છે. તેમણે કહ્યું કે મોંઘવારીના આ યુગમાં ઉડાન, ઈન્દિરા રસોઈ, ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના, ખેડૂતો માટે સન્માન પેન્શન યોજના, આ તમામ યોજનાઓ લોકોને રાહત આપી રહી છે. સામાન્ય લોકો માટે સામાજિક સુરક્ષા પર ભાર મૂકતા ગેહલોતે કેન્દ્ર સરકારને સમગ્ર દેશ માટે પેન્શનની નીતિ ઘડવા અને વૃદ્ધો માટે પેન્શન વગેરેને લઈને નીતિગત નિર્ણય લેવાની માંગ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ