બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / why republic day is celebrated on 26th january here is the fact and history

Republic day 2022 / આજે જ કેમ ઉજવાય છે ગણતંત્ર દિવસ? દરેક ભારતીયને આટલી તો ખબર હોવી જ જોઈએ! તમામ રોચક માહિતી

Mayur

Last Updated: 07:49 AM, 26 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત દેશ માટે આજે મહત્વનો દિવસ છે. આજે ભારત પોતાનો 73 મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે ત્યારે જાણો કેટલીક્ એવી માહિતી જે દેશના નાગરિક તરીકે અપણને ખબર હોવી જોઈએ

  • આજે દેશનો 73 મો ગણતંત્ર દિવસ 
  • આજે જ કેમ ઉજવાય છે ગણતંત્ર દિવસ?
  • જાણો તમામ રોચક માહિતી 

Republic day 2022

ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ પર મનાવવામાં આવે છે. આજે દેશનો 73મો ગણતંત્રદિવસ છે. 26 જાન્યુઆરી 1950થી આપણા દેશમાં સંવિધાન લાગુ થયું હતું. સ્વતંત્ર ગણરાજ્ય તરીકે ભારતીય સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર 1949માં સંવિધાનનો અમલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમને 26 જાન્યુઆરી 1950થી લાગુ કરવામાં આવ્યું હતું. આ સંવિધાન સભાના અધ્યક્ષ તરીકે ભીમરાવ આંબેડકર હતા. જ્યારે જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ અને મૌલાના આઝાદ વગેરે આ સભાના પ્રમુખ હતા.

વર્ષ 1929ના ડીસેમ્બરમાં પંડિત જવાહરલાલ નહેરુએ લાહોર મુકામે કોંગ્રેસનું અધિવેશન કર્યું હતું. આ એક પ્રસ્તાવની ઘોષણા કરી હતી. જો અંગ્રેજ સરકાર દ્વારા 26 જાન્યુઆરી, 1930 સુધીમાં ભારતને ડોમેનીયમનો દર્જો નહી આપે તો ભારતને સંપૂર્ણપણે સ્વતંત્ર દેશ ઘોષિત કરી દેવામાં આવશે. 
 

26 જાન્યુઆરી 1950માં કેવી રીતે સંવિધાન લાગુ થયું ?

ડો.ભીમરાવ આંબેડકર, જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ અને મૌલાના આઝાદ સહિત સંવિધાન નિર્માણમાં 22 વ્યક્તિઓની સમિતિ હતી. આ સમિતીનું કાર્ય સંવિધાન લખવું અને તેનું નિર્માણ કરવું હતું.  જે બાદ સુધારા અને બદલાવ માટે સભામાં 308 સદસ્યોએ 24 જાન્યુઆરી 1950માં સંવિધાનની 2 હસ્તલિખિત કોપી પર હસ્તાક્ષર લેવામાં આવ્યા હતા. અને સંવિધાનને 26 જાન્યુઆરીથી દેશભરમાં લાગુ કરવામાં આવ્યું હતું. આ માટે દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્રદિવસ મનાવવામાં આવે છે. 

ગણતંત્રદિવસ સાથે જોડાયેલા તથ્યો 
1. 26 જાન્યુઆરી 1950ના દિવસે સવારે 10:18થી સમગ્ર ભારતમાં સંવિધાન લાગૂ કરવામાં આવ્યું હતું. 

2.પૂર્ણ સ્વરાજ્ય દિવસ (26 જાન્યુઆરી 1930) ને ધ્યાનમાં રાખી ભારતના સંવિધાનને 6 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો હતો. 

૩.રાષ્ટ્રગાન દરમિયાન 21 ટોપોને સલામી આપવામાં આવે છે. 21 ટોપોની આ સલામી રાષ્ટ્રગાનની શરૂઆતથી જ શરૂ થાય છે. અને 52 સેકન્ડ રાષ્ટ્રગાન સંપૂર્ણ થવાની સાથે જ પૂરી થાય છે.

4. આ સાથે જ ગણતંત્ર દિવસના અવસર પર વીરતા પુરસ્કાર આપવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ