લાંચ કેસ / કોર્ટનો સવાલઃ CBI ના પૂર્વ નિર્દેશક રાકેશ અસ્થાનાનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ કેમ ન કરાયો?

Why no lie detector test on Asthana court asks CBI

દિલ્હીની એક કોર્ટે બુધવારના રોજ CBI ને પૂછ્યું કે એજન્સીએ પૂર્વ નિર્દેશક રાકેશ અસ્થાનાનો મનોવૈજ્ઞાનિક તેમજ લાઇ ડિટેક્ટ પરીક્ષણ કેમ કરાવાયું નહીં? ઉલ્લેખનીય છે કે લાંચના એક મામલામાં હાલમાં રાકેશ અસ્થાનાને ક્લીન ચીટ આપવામાં આવી છે. આ સાથે જ સીબીઆઇએ વિશેષ ન્યાયાધીશ સંજીવ અગ્રવાલે પ્રારંભિક તપાસ કરનારા અધિકારી અજય કુમાર બસ્સીને 28 ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં પેશ થવા નિર્દેશ કર્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ