નવરાત્રિ / નવરાત્રિ જવારા શા માટે વવાય છે? તેમાંથી શું સંકેત મળે છે?

Why Jawara in Navratri, know the reason

રવિવારથી શારદીય નવરાત્રિ શરુ થઇ રહી છે. 29 સપ્ટેમ્બર અને રવિવારના રોજ પ્રથમ નોરતુ છે. આ દિવસે માતાજીની શૈલપુત્રી રુપની પુજા થશે. બીજા દિવસે માં બ્રહ્મચારિણી રુપમાં પુજા થશે. 1 ઓક્ટોબર અને મંગળવારના રોજ મા ચંદ્રઘટા રુપમાં પુજા કરાશે.ચોથા નોરતે મા કુષ્માંડા સ્વરુપે પુજાશે. પાંચમા દિવસે સ્કંદમાતા સ્વરુપે પુજા થશે. જ્યારે સાતમા દિવસે એટલે કે 4 ઓક્ટોબર અને ગુરુવારે માં કાત્યાયની સ્વરુપે પુજાશે. સાતમા નોરતે મા અંબેની કાલરાત્રિ સ્વરુપે પુજા થશે. 6 ઓક્ટોબર અને રવિવારના રોજ આઠમું નોરતુ છે. આ દિવસે માં મહાગૌરી, દુર્ગા મહાષ્ટમી ઉજવાશે. નવમા અને છેલ્લા નોરતે મા સિધ્ધાદાત્રી સ્વરુપે પુજા થશે. આઠ ઓક્ટોબરે વિજયા દસમીની ઉજવણી થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ