Ek Vaat Kau / વિશ્વના સૌથી મોટા વેપાર કરારમાંથી ભારતે કેમ પીછેહટ કરી? જાણો તમામ હકીકત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14માં ઇસ્ટ એશિયા શિખર સંમેલન દરમિયાન RCEPમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો છે. ભારતે RCEP કરારમાં હસ્તાક્ષર ન કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે ત્યારે શા માટે ભારતે નામ પાછું ખેંચ્યું અને શું હતો આ RCEP એગ્રીમેન્ટ? જાણો તમામ હકીકત Ek Vaat Kauમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ