સર્વે / રહેવા લાયક શહેરોની યાદીમાં ભારતનાં શહેરો કેમ સાવ પાછળ છે?

Why India cities are far behind in the list of desirable cities

ભારત દુનિયામાં એક શકિતશાળી અને ઝડપથી વિકાસ કરતા દેશ તરીકે ઊભરી રહ્યું છે, જોકે વિકસિત દેશોની સરખામણીએ આપણે હજુ ઘણી બાબતોમાં ઊણા ઊતરીએ છીએ. કેટલીય એવી બાબતો છે, જેમાં આપણે આ બધા દેશોથી દાયકાઓ પાછળ હોય તેવી સ્થિતિ છે. આપણાં શહેરો વિશ્વનાં સારાં શહેરોની ગણતરીમાં સ્થાન પામતાં નથી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ