વર્લ્ડ કપ / શા માટે ઋષભ પંતની જગ્યાએ થઇ દિનેશ કાર્તિંકની પસંદગી, સામે આવ્યા કારણ

why dinesh karthik gets entry instead of rishabh pant for world cup 2019

આગામી મહિનાથી વર્લ્ડ કપ શરૂ થનાર છે. વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. પરંતુ આ ટીમમાં ઋષભ પંતની પસંદગી થઇ નથી. જે માટેના કારણો સામે આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ