પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

જીવલેણ / કોવિડ-19 માંથી થતો નિમોનિયા કેમ થઇ જાય છે જીવલેણ, સામે આવ્યું આ કારણ

why Covid 19 pneumonia is more deadly

સંશોધનકારોએ તેમના પ્રથમ પ્રકારના અભ્યાસમાં કોવિડ-19ના ગંભીર દર્દીઓના ફેંફસાના રોગપ્રતિકારક કોષોનું વિશ્લેષણ કર્યું અને તેમની નિમોનિયા પીડિતો સાથે સરખામણી કરી. આ તુલનાત્મક વિશ્લેષણથી ખબર પડે છે કે નોવેલ કોરોના વાયરસ સંક્રમણ અપેક્ષાકૃત ઝડપથી કેવી રીતે ફેલાય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ