Ek Vaat Kau / મોદી સરકારે ખેડૂતો માટે મહત્વના 3 બિલ પાસ કર્યા, બીજી બાજુ ભારે વિરોધ

મોદી સરકારે વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સુવિધા) વટહુકમ-2020, ખેડૂત(સશક્તિકરણ અને સંરક્ષણ) કરાર અને આવશ્યક ચીજવસ્તુ (સુધારો) વટહુકમ-2020 આ 3 ખેડૂતો માટેના મહત્વના બિલ પાસ કર્યા છે. ત્યારે બીજી બાજુ વિરોધ શરૂ થઇ ગયો છે કારણ કે... Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ