કેબિનેટ / મોદી આ ત્રણ મહત્વના મંત્રાલયોના નામ પર સૌ કોઈને ચોંકાવી શકે છે

Who Will Become Ministers In Modi Cabinet

નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરવાના છે. ધીમે-ધીમે તેમના મંત્રીમંડળની તસવીર સ્પષ્ટ થવા લાગી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગત સરકારમાં નાણાંમંત્રી રહી ચૂકેલા અરૂણ જેટલીએ પત્ર લખીને અપીલ કરી છે કે, તેમને આ કાર્યકાળમાં મંત્રી બનાવવામાં ન આવે. તેમની તબિયત નાદુરસ્ત રહેતા તેમણે મોદીને અપીલ કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ