બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / who warns unvaccinated people severe coronavirus omicron infection

કોરોના વાયરસ / ઓમિક્રોનથી આ લોકોને છે મોતનો ખતરો, WHOએ ડિટેલમાં આપી માહિતી

Dharmishtha

Last Updated: 11:05 AM, 24 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ટોપ ઓફિસરે કહ્યું કે ભલે ડેલ્ટાની સરખામણીમાં ઓમિક્રોન ઓછો ગંભીર છે પરંતુ આ હજું પણ ખતરનાક વાયરસ છે.

  • ઓમિક્રોન કમ્યુનિટી ટ્રાન્સમિશન સ્ટેજ પર પહોંચી ગયો
  • શું તમામ લોકો ઓમિક્રોનથી સંક્રમિત થઈ જશે?
  • ઉંમર લાયક લોકો તથા જે લોકોનું રસીકરણ નથી થયું તેમને વધારે ખતરો

ઓમિક્રોન કમ્યુનિટી ટ્રાન્સમિશન સ્ટેજ પર પહોંચી ગયો

કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થવાનો સિલસિલો દુનિયાભરમાં જારી છે. ભારતમાં આ કમ્યુનિટી ટ્રાન્સમિશન સ્ટેજ પર પહોંચી ગયો છે. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ટોપ ઓફિસરે કહ્યું કે ભલે ડેલ્ટાની સરખામણીમાં ઓમિક્રોન ઓછો ગંભીર છે પરંતુ આ હજું પણ ખતરનાક વાયરસ છે.

ઉંમર લાયક લોકો તથા જે લોકોનું રસીકરણ નથી થયું તેમને વધારે ખતરો

કોરોના પર WHOના ટેક્નિકલ લીડ મારિયા વૈન કેરખોવે કહ્યું જે લોકો ઓમિક્રોનથી સંક્રમિત છે, તેમાંથી બિમારીના પૂરા સ્પેક્ટ્રમ છે. તે ગંભીર રુપથી બિમાર થઈ શકે છે અને મોત પણ થઈ શકે છે. ઉંમર લાયક લોકો અને જે લોકોનું રસીકરણ નથી થયું. તેમાંથી ઓમિક્રોન ગંભીર નુકસાન પહોંચી શકે છે. તેમણે કહ્યું કે લોકો પણ ઓમિક્રોનના ચાલતા હોસ્પિટલમાં દાખલ છે અને સંક્રમણથી કારણે મરી રહ્યા છે.

શું તમામ લોકો ઓમિક્રોનથી સંક્રમિત થઈ જશે?

સટીક ડેટાનું મહત્વ પર જોર આપતા તેમણે કહ્યું કે ડેલ્ટાથી ઓછા ગંભીર છે. પરંતુ આનો મતલબ એ નથી કે આ હળવો છે. એ પુછવા પર તમામ લોકો ઓમિક્રોનથી સંક્રમિત થઈ જશે. તેમણે કહ્યું કે ઓમિક્રોન સર્કુલેશનના મામલામાં ડેલ્ટાથી આગળ નિકળી રહ્યો છે. આ લોકોને બહુ સરળતાથી સંક્રમિત કરે છે. તેનો મતલબ એ નથી કે તમામ લોકોને ઓમિક્રોનથી સંક્રમિત થઈ જશે.

સંક્રમિતોને જો યોગ્ય સારવાર ન મળી તો...

સંક્રમિક રોગ મહામારી વિજ્ઞાનીએ કહ્યું કે દુનિયાભરમાં મામલામાં વધારો હેલ્થ કેર સિસ્ટમ પર બોઝ નાંખી રહ્યો છે. જે પહેલાથી બોઝા હેઠળ  છે. આ જોતા આપણે મહામારીના ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. સંક્રમિતોને યોગ્ય દેખરેખની જરુર  છે. જો આ નહીં મળે તો વધારે લોકો ગંભીર બિમારી અને મોતની સાથે સમાપ્ત થઈ જશે. આજ કારણ છે જેને અમે રોકવા માંગીએ છીએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ