બિઝનેસ / કોણ છે રેખા ઝુનઝુનવાલા જેમણે માત્ર 15 જ દિવસમાં 1000 કરોડ રૂપિયાની કરી કમાણી, જાણો કઈ રીતે

Who is Rekha Jhunjhunwala who earned 1000 crore rupees in just 15 days, know how

રેખા ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપની કંપનીના શેર પર સટ્ટો લગાવીને માત્ર 15 દિવસમાં 1000 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. કંપનીના શેરની કિંમત 2310 રૂપિયા હતી જે વધીને 2535 રૂપિયા થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ