વાયરલ / કોણ છે ખૂબસૂરત પંજાબી અભિનેત્રી ઈશા રીખી, જેના પ્રેમમાં 'ગિરફતાર' થયા બાદશાહ?

who is isha rikhi rapper badshah dating punjabi actress all you need to know

રેપર અને સિંગર બાદશાહને ફરીથી પ્રેમ થયો છે. બે વર્ષ પહેલા પોતાની પત્નીથી અલગ થયેલા બાદશાહની લવલાઈફમાં પંજાબી અભિનેત્રી ઈશા રિખીની એન્ટ્રી થઇ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બાદશાહ ઈશા રિખીને ડેટ કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ