ચિંતાજનક / કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયા ટૅન્શનમાં: WHOએ કહ્યું- ઓમિક્રોનને લીધે આ દેશમાં આવી શકે મોટું 'તોફાન'

who express concern over new omicron covid wave in europe amid christmas and new year celebrations

WHOના સ્થાનિક નિર્દેશક ડૉ. હંસ ક્લુઝે આશંકા વ્યક્ત કરી છે કે આગામી સપ્તાહોમાં ઓમિક્રોન યુરોપિયન ખંડ અને અન્ય દેશોમાં પ્રભુત્વ જમાવશે.

બ્રેકિંગ ન્યૂઝ