ગાય Vs ભેંસ / વધુ કેલેરી માટે ભેંસનું દૂધ પિનારા ચેતજો, ગાયનું દૂધ લેશો તો હેલ્ધી અને ફિટ રહેશો

Which is better in terms of higher nutrient value cows milk or buffalos milk

ગાયના દૂધ કરતાં ભેંસના દૂધમાં ફેટનું પ્રમાણ લગભગ બમણું હોય છે અને સાથે જ કેલેરીનું પ્રમાણ પણ વધારે હોય છે. જો તમે હેલ્ઘી અને ફિટ રહેવા ઈચ્છો છો તો તમે ગાયના દૂધનો ઉપયોગ કરો તે હિતાવહ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ