OMG / સની લિઓન પર જ્યારે સાપ ફેંકવામાં આવ્યો ત્યારે એક્ટ્રેસે...

when someone throw snake on sunny leone

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન પોતાના અંદાજ માટે જાણીતી છે. સની તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે, તે સોશ્યલ મિડીયા પર ખૂબ એક્ટિવ છે. હાલમાં તેનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ તેના પર સાપ ફેંકી રહ્યો છે અને ડરને લીધે સનીની હાલત ખરાબ થઇ જાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ