બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / When is Devothi Agiyaras and Devdiwali? See the full list of November fasting and festivals

નવેમ્બર તહેવારોનો મહિનો / ક્યારે છે દેવઉઠી અગિયારસ અને દેવદિવાળી? જુઓ નવેમ્બર મહિના વ્રત અને તહેવારોનું આખું લિસ્ટ

Vishal Khamar

Last Updated: 12:35 PM, 1 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવેમ્બર મહિનો 2022 વ્રત અને તહેવારનો મહિનો છે. જેમાં તુલસી વિવાહ, દેવદિવાળી જેવા મોટા તહેવારો નવેમ્બર મહિનામાં ઉજવવામાં આવશે. આ મહિને ચંદ્રગ્રહણ પણ થશે. તેમજ 4 મહિનાના વિરામ બાદ લગ્રનની વિધિઓ પણ શરુ થશે.

  • નવેમ્બર મહિનામાં અનેક વ્રત અને તહેવારોનો મહિમા
  • તુલસી વિવાહ, દેવદિવાળી જેવા તહેવારો નવેમ્બર મહિનામાં ઉજવાશે
  • 4 મહિનાના વિરામ બાદ લગ્નની વિધિઓ પણ શરુ થશે

નવેમ્બર મહિનો શરુ થઈ ગયો છે. આ મહિનો ઘણો ખાસ રહેવાનો છે. કારણકે આ મહિનામાં ભગવાન વિષ્ણું યોગ નિદ્રાથી જાગી જશે. દેવ ઉઠીની એકાદશી અને તુલસી વિવાહ જેવા તહેવારો ઉજવવામાં આવશે. લગ્ર મુહૂર્તની શરુઆત માતા તુલસી અને ભગવાન શાલિગ્રામના લગ્રથી થાય છે. પરંતું આ સમયે શુક્ર નક્ષત્રની ગેરહાજરીને કારણે આ વર્ષે આ અબુજા મુહર્ત પર લગ્ન માટે કોઈ મુહૂર્તની શરુઆત માતા તુલસી અને ભગવાન શાલિગ્રામના લગ્નથી થાય છે. પરંતું આ સમયે શુક્ર નક્ષત્રની ગેરહાજરીને કારણે આ વર્ષે આ અબુજા મુહૂર્ત પર લગ્ન માટે કોઈ મુહૂત નથી. આ સિવાય વર્ષ 2022 નું છેલ્લું ગ્રહણ આ મહિને ચંદ્રગ્રહણ પર નવેમ્બર મહિનામાં જ થશે. ચાલો નવેમ્બર 2022 ના તમામ ઉપવાસ-ઉત્સવોની સંપૂર્ણ સૂચિ જાણીએ.

નવેમ્બર 2022 વ્રત - તહેવારોની યાદી 

નવેમ્બર 4, 2022 (શુક્રવાર) - દેવત્થાન એકાદશી અથવા દેવ ઉઠી એકાદશી 

5 નવેમ્બર 2022 (શનિવાર) - તુલસી વિવાહ. લગ્નો માટે આ સમય શુભ છે, પરંતુ વૈવાહિક સુખ માટે મહત્વપૂર્ણ ગણાતા શુક્ર ગ્રહના કારણે આ વર્ષે તુલસી વિવાહ પર કોઈ લગ્ન મુહૂર્ત નથી.

5 નવેમ્બર 2022 (શનિવાર) - પ્રદોષ વ્રત

નવેમ્બર 7, 2022 (સોમવાર) - દેવ દિવાળી, આ વર્ષે દેવ દીપાવલી કાર્તિક પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણને કારણે એક દિવસ પહેલા ઉજવવામાં આવી રહી છે. નહિંતર, દેવ દીપાવલી કારતક પૂર્ણિમાના દિવસે જ ઉજવવામાં આવે છે. 

8 નવેમ્બર 2022 (મંગળવાર) - ચંદ્રગ્રહણ

8 નવેમ્બર 2022 (મંગળવાર) - ગુરુ નાનક જયંતિ

8 નવેમ્બર 2022 (મંગળવાર) - કાર્તિક પૂર્ણિમા અથવા ત્રિપુરારી પૂર્ણિમા 

16 નવેમ્બર 2022 (બુધવાર) - કાલાષ્ટમી

નવેમ્બર 16, 2022 (બુધવાર) - વૃશ્ચિક સંક્રાંતિ, આ દિવસે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. 

20 નવેમ્બર 2022 (રવિવાર) - ઉત્તાના એકાદશી

21 નવેમ્બર 2022 (સોમવાર) - પ્રદોષ વ્રત 

23 નવેમ્બર 2022 (બુધવાર) - માર્ગશીર્ષ અમાવસ્યા

27 નવેમ્બર 2022 (રવિવાર) - વિનાયક ચતુર્થી

30 નવેમ્બર 2022 (બુધવાર) - માસિક દુર્ગાષ્ટમી

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ