બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ટેક અને ઓટો / whatsapp wants to use your legal name what it means for users

અપડેટ / WhatsApp પર હવે જણાવવું પડશે સાચું નામ, નહીંતર આ જોરદાર સર્વિસનો લાભ નહીં લઈ શકો

Premal

Last Updated: 01:01 PM, 15 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટ્સએપ યુઝર્સ માટે એક અગત્યના સમાચાર છે. આ સમાચાર એવા યુઝર્સ માટે જે WhatsApp Payment સર્વિસનો ઉપયોગ કરે છે. હવે WhatsApp Payment સર્વિસનો ઉપયોગ કરવા માટે તમારે એપમાં તમારું લીગલ નામ આપવુ જરૂરી છે.

  • વોટ્સએપ પર તમારે જણાવવુ પડશે પોતાનુ સાચુ નામ
  • UPI પેમેન્ટ કરનારા યુઝર્સનું સાચુ નામ બીજા યુઝર્સ જોઇ શકશે
  • કંપનીએ પોતાના FAQ પેજ પર જાણકારી આપી

લીગલ નામ જરૂરી 

WhatsApp Payment દ્વારા યુઝર્સ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ બેસ્ડ પેમેન્ટ ફીચરનો ઉપયોગ તેના એપ પર ઉપયોગ કરી શકે છે. આ સર્વિસનો ઉપયોગ કરનારા યુઝર્સનું નામ બેંકમાં આપવામાં આવેલા નામથી અલગ નહીં હોય. એટલેકે વોટ્સએપથી UPI પેમેન્ટ કરનારા યુઝર્સનું વાસ્તવિક નામ બીજા યુઝર્સ જોઇ શકશે. જેને લઇને કંપનીએ પોતાના FAQ પેજ પર જાણકારી આપી છે. આ નામ એવા યુઝરને જણાવવામાં આવશે જેનાથી યુઝર્સ પૈસા ટ્રાન્સફર કરી રહ્યાં છે. 

વોટ્સએપ કેવીરીતે વેરિફાઈ કરશે ઓરિજનલ નેમ?

વોટ્સએપ પર લીગલ નામ આપવાની જરૂર યુઝર્સને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાની ગાઈડલાઈન્સના કારણે પડી. જેનો હેતુ UPI પેમેન્ટ સિસ્ટમમાં ફ્રોડને ઘટાડવાનો છે. ફેસબુક સ્વામિત્વવાળા આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપે કહ્યું છે કે આ યુઝરના વોટ્સએપ એકાઉન્ટના ફોન નંબરનો ઉપયોગ લીગલ નામ વેરિફાઈ કરવા માટે કરશે. આ બેંક એકાઉન્ટથી એસોસિએટ નંબર દ્વારા નામની ઓળખ કરશે.

બીજા UPI યુઝર્સ તમારું લીગલ નામ જોઇ શકશે

જ્યારે તમે વોટ્સએપ પર પેમેન્ટ યુઝ કરશો તો બીજા UPI યુઝર્સ તમારું લીગલ નામ જોઇ શકશે. આ નામ એ છે, જે તમારા બેંક એકાઉન્ટમાં આપવામાં આવ્યું છે. વોટ્સએપ સતત Payments સર્વિસને ભારતમાં લોકપ્રિય કરવાનુ કામ કરી રહ્યું છે. આ સર્વિસનો ઉપયોગ કરનારા યુઝર્સને કેશબેક રિવોર્ડ પણ આપે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ