Tech Masala / WHATSAPP TRICKS: LAST SEEN છુપાવો, ઑનલાઈન દેખાયા વગર કરો રિપ્લાય

તાજેતરમાં જ ગજબનું એક ફીચર્સ WHATSAPPમાં જોડાયું છે. જેમાં તમે LAST SEEN છૂપાવ્યા વગર કે પછી ઑનલાઈન દેખાયા વગર જ રિપ્લાય કરી શકો છો. તો શું છે આ ફીચર્સ અને કેવી રીતે કરી શકાય તેનો ઉપયોગ તેના વિશે જાણકારી મેળવવા ઈચ્છતા હોય તો જુઓ Tech Masala...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ