બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ટેક અને ઓટો / whatsapp trick how to message someone if you are blocked by them

Trick and Tips / નારાજ પાર્ટનરે Whatsapp પર કરી નાખ્યા છે Block? આ જુગાડુ Trickથી કરો મેસેજ

Arohi

Last Updated: 05:32 PM, 21 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે વોટ્સએપ યુઝ કરો છો અને તમારા પાર્ટનર અથવા મિત્રએ તમને બ્લોક કરી દીધા છે તો ગભરાવવાની જરૂર નથી. અમારી પાસે એક એવી ટ્રિક છે જેને ફોલો કરીને તમે બ્લોક થયા બાદ પણ સામેની વ્યક્તિને મેસેજ કરી શકો છો.

  • WhatsAppની આ ટ્રિક વિશે નહીં જાણતા હોવ તમે 
  • નારાજ પાર્ટનરને મનાવવા આ રીતે થાવ અનબ્લોક 
  • જાણો સંપૂર્ણ પ્રોસેસ

આજે કદાચ જ કોઈ એવો સ્માર્ટફોન યુઝર હશે જે વોટ્સએપનો ઉપયોગ નહીં કરતો હોય. વોટ્સએપ દુનિયાના સૌથી લોકપ્રિય મેસેજીંગ એપ્સમાંથી એક છે. જેનાથી આજે લોકો એક બીજા સાથે જોડાય છે. ચેક કરે છે વોઈસ અને વીડિયો કોલ કરી શકે છે. વોટ્સએપ ઘણા અનોખા ફિચર્સથી સજ્જ છે. 

આ ફિચર્સમાંથી એક છે 'બોલ્ક'. તમે જેને ઈચ્છો તેને વોટ્સએપ પર બ્લોક કરી શકો છો. જ્યાર બાદ તે તમને મેસેજ નહીં કરી શકે. આજે અમે તમને એક એવી જ જુગાડુ ટ્રિક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના મદદથી તમે બ્લોક થયા બાદ પણ પોતાના મેસેજને સામેવાળા વ્યક્તિ સુધી પહોંચાડી શકો છો. 

Whatsappનું બ્લોક ફિચર 
Whatsapp પર જો કોઈ તમને વારંવાર મેસેજ કરીને પરેશાન કરી રહ્યું છે અથવા તો તમે કોઈ સાથે વાત નથી કરવા માંગતા અથવા નારાજ છો. તો તમે તેને વોટ્સએપ પર બ્લોક કીર શકો છો જ્યાર બાદ તમારી પાસે તેમના કોઈ મેસેજ નહીં આવે. તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે કોઈને બ્લોક કરો છો તો તેમને એ વાતની ખબર નહીં આપવામાં આવતી. આ વોટ્સએપનું એક ખૂબ જ લોકપ્રિય સિક્યોરિટી ફિચર છે. 

થઈ ગયા છો Block તો આ જુગાડથી કરો મેસેજ 
જો તમને કોઈ મિત્ર કે પાર્ટનરે નારાજ થઈને બ્લોક કરી દીધા છે તો અમારી પાસે એક એવી જુગાડૂ ટ્રિક છે જેની મદદથી તમે બ્લોક થયા છતાં તેમને મેસેજ કરી શકો છો. તમે ઈચ્છો તો તમારૂ વોટ્સએપ એકાઉન્ટ ડિલિટ કરીને ફરી બનાવી શકો છો આ રીતે તમે અનબ્લોક થઈ શકો છો. 

એકાઉન્ટને આ રીતે કરો ડિલિટ 
જો તમે વિચારી રહ્યા છો કે તમે પોતાના વોટ્સએપ એકાઉન્ટને કઈ રીતે ડિલિટ કરી શકો છો તો અમે તમને જણાવી દઈએ કે આમ કરવા માટે તમારે સૌથી પહેલા પોતાના સ્માર્ટફોન પર વોટ્સએપની એપ ખોલવાની રહેશે. પછી 'સેટિંગ્સ'માં જઈને 'એકાઉન્ટ' ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે જ્યાં તમને 'ડિલીટ એકાઉન્ટ' જોવા મળશે. ત્યાર બાદ તમારે અહીં પોતાનો ફોન નંબર ફીડ કરવાનો રહેશે જ્યાર બાદ તમે પોતાના એકાઉન્ટને ડિલિટ કરી શકશો. આ રીતે તમે ફરીથી વોટ્સએપ ઈન્ટોલ કરશો તો  તમારા પાર્ટનર દ્વારા તમે અનબ્લોક થઈ જશો. 

તમને જણાવી દઈએ કે આમ કરવાથી તમારો બધો જ વોટ્સએપ ડેટા ડિલિટ થઈ જશે. સાથે જ આ એક ટ્રિક છે. અનબ્લોક થવા માટે વોટ્સએપની તરફથી કોઈ ફિચર કે એપની સુવિધા નથી આપવામાં આવતી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ